latest Gujarati Status For Whatsapp for 143 whatsapp sad shayari 30 Status in Gujarati & Hindi Shayari i 20 Gujarati Love Status Quotes you can see 20 Gujarati Status Message for 30 fb update for Gujarati Whatsapp Status collection
Gujarati Love Status Quotes
1 હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
2 જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.
3 કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો, જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે.
4 બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
5 બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
6 કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણ લોહી તો સીધું જ પીતા હોય છે.
7 અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
8 દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના.
9 અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
10 ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો, કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ.
20 love shayari in Gujarati whatsapp status
1 દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી. કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય love shayari gujrati whats app sataus
2 જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે, છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.
પ્રેમ એટલે કોસો દુર રહીને પણ, એક પણ શબ્દ સાંભળ્યા વિના, ચેહરાના હાવભાવ જોયા વિના, સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.
3જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે
4 કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે, જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.
5 જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા બાળક નો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે.
6 અમુક સંબોધન પાસવર્ડ જેવા હોય છે, એ નામે સંબોધન કરો એટલે માણસ ખૂલી જાય છે.
No comments:
Post a Comment